--:--
AH
AH

Amrutkalp Ayurvedic Panchkarma Hospital

GastroenterologistLiver Specialists · Adajan Patiya, Surat

10.0/10(491)Open nowTrust 9.7/10 · Excellent
Is this your business?
Claim it free to edit info, reply to leads & add photos
Claim now →

Address: Ghanshyam Society, Adajan Patiya, Surat

Phone: 081415 52919

About Amrutkalp Ayurvedic Panchkarma Hospital

🍽️ આયુર્વેદમાં “વિરુદ્ધ આહાર” એટલે શું? ચરક સંહિતા અનુસાર — ખોરાક સાચો હોય છતાં ખોટી રીતે લેવાય તો બની શકે છે રોગનું કારણ! આયુર્વેદ માત્ર શું ખાવું? એટલું જ નથી કહેતો, પરંતુ કયા ખોરાકને કોની સાથે, કેટલી માત્રામાં, ક્યારે અને કેવી રીતે લેવો? તેનું પણ મહત્વ સમજાવે છે. આયુર્વેદમાં એવા બે કે વધુ આહાર-દ્રવ્યો, અથવા આહાર લેવાની એવી રીતને “વિરુદ્ધ આહાર” (Viruddha Ahara) કહેવામાં આવે છે, જે શરીરમાં દોષોનું અસંતુલન કરે અને યોગ્ય રીતે પચી ન શકે. 📜 ચરક સંહિતાનો શાસ્ત્રીય સંદર્ભ ચરક સંહિતા, સૂત્રસ્થાન 26/81–86 માં વિવિધ પ્રકારના વિરુદ્ધ આહારનું વર્ણન કરવામાં આવ્યું છે. “विरुद्धमपि चाहारं विधिनाऽभ्यवहारतः । युक्तं सम्यक् प्रयोक्तव्यं न च दोषकरं भवेत् ॥” ચરકાચાર્યએ વિરુદ્ધ આહારના અનેક પ્રકારોનું વર્ણન કર્યું છે, જેમાં દેશ, કાળ, અગ્નિ, માત્રા, સંસ્કાર, વીર્ય, કોષ્ઠ, અવસ્થા વગેરેના આધારે થતું વિરોધ સામેલ છે. વિરુદ્ધ આહારના મુખ્ય પ્રકાર દેશવિરુદ્ધ — સ્થાન/પ્રદેશને અનુકૂળ ન હોય તેવો આહાર કાલવિરુદ્ધ — ઋતુ અથવા સમયને અનુરૂપ ન હોય તેવો આહાર અગ્નિવિરુદ્ધ — નબળા પાચનવાળા વ્યક્તિએ ભારે ખોરાક લેવો માત્રાવિરુદ્ધ — ખોરાકની અયોગ્ય માત્રા સંસ્કારવિરુદ્ધ — ખોરાકની અયોગ્ય પ્રક્રિયા/પાકવિધિ વીર્યવિરુદ્ધ — પરસ્પર વિરોધી ગુણવાળા ખોરાકનું સંયોજન કોષ્ઠવિરુદ્ધ — વ્યક્તિના કોષ્ઠ પ્રમાણે અયોગ્ય આહાર અવસ્થાવિરુદ્ધ — શરીરની વર્તમાન સ્થિતિને અનુરૂપ ન હોય તેવો ખોરાક ક્રમવિરુદ્ધ — ખોરાક લેવાનો ખોટો ક્રમ પરિહારવિરુદ્ધ — અગાઉ લીધેલા ખોરાકના ગુણને ધ્યાનમાં લીધા વિના ખાવું ઉપચારવિરુદ્ધ — રોગ/ચિકિત્સા પ્રમાણે અયોગ્ય આહાર પાકવિરુદ્ધ — અયોગ્ય રીતે રાંધેલો ખોરાક સંપદ્વિરુદ્ધ — અયોગ્ય ગુણવત્તાવાળો ખોરાક ... 3 days ago Learn more

How we verify listings

Share this business

Send Amrutkalp Ayurvedic Panchkarma Hospital to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.

Do you recommend Amrutkalp Ayurvedic Panchkarma Hospital?

Be the first to recommend this business

Sign in to recommend

Reviews & ratings

No customer reviews yet
10.0/10
Directory score from public sources
10
281
9
170
8
37
7
3
6
0
5
0
4
0
3
0
2
0
1
0
Loading reviews…

Write a review

Sign in to publish a verified review.

Sign in to review

Nearby similar places