--:--
DV
DV

Dr. Nikunj Vithalani

OncologistOncologists · Lal Darwaja, Surat

10.0/10(550)Open nowTrust 9.7/10 · Excellent
Is this your business?
Claim it free to edit info, reply to leads & add photos
Claim now →

Address: near SRSS Venus Hospital Road, Lal Darwaja, Surat

Phone: 098792 44250

About Dr. Nikunj Vithalani

ઘરમાં કેન્સરની હિસ્ટ્રી છે? તો શું તમને પણ કેન્સર થઈ શકે? 🧬🎗️ ઘણા લોકોના મનમાં આ જ ડર હોય છે કે “મારા પરિવારમાં કેન્સર હતું, તો હવે મારો નંબર તો નથી ને?” પણ સત્ય એ છે કે: કુલ કેન્સરના કિસ્સામાંથી માત્ર 5% થી 10% કેન્સર જ વારસાગત હોય છે! બાકીના 90% થી 95% કેન્સર આપણી જીવનશૈલી, ખરાબ આદતો અને ઉંમર વધવાને કારણે થતા ફેરફારોને લીધે થાય છે. ક્યારે સાવચેત રહેવું જરૂરી છે? ✔️ જો પરિવારમાં 50 વર્ષથી નાની ઉંમરે કેન્સર થયું હોય. ✔️ માતા-પિતા, ભાઈ-બહેન કે સંતાનમાં કેન્સર હોય. ✔️ પરિવારમાં એક જ પ્રકારના કેન્સરના વધુ કેસ હોય. યાદ રાખો: જેનેટિક ટેસ્ટ પોઝિટિવ આવે એટલે કેન્સર થઈ જ ગયું એવું નથી! યોગ્ય સમયે સ્ક્રીનિંગ, વહેલું નિદાન અને હેલ્ધી લાઈફસ્ટાઈલથી કેન્સરના જોખમને અટકાવી શકાય છે. Aug 6, 2026

How we verify listings

Share this business

Send Dr. Nikunj Vithalani to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.

Do you recommend Dr. Nikunj Vithalani?

Be the first to recommend this business

Sign in to recommend

Reviews & ratings

550 total
10.0/10
Based on 550 reviews
10
314
9
191
8
42
7
3
6
0
5
0
4
0
3
0
2
0
1
0
Loading reviews…

Write a review

Sign in to publish a verified review.

Sign in to review

Nearby similar places