Aum Chiranjeevi Ayurveda Hospital
CardiologistHeart Hospitals · Akota, Vadodara
Address: near Urmi Cross Road, Akota, Vadodara
About Aum Chiranjeevi Ayurveda Hospital
❌ ખોટી માન્યતા: “આયુર્વેદમાં કોઈ ટેસ્ટની જરૂર નથી, માત્ર નાડી જોઈને જ બધું જાણી શકાય.” ✅ સાચી હકીકત: આયુર્વેદમાં દર્દીની પ્રકૃતિ, રોગની સ્થિતિ, લક્ષણો, જીવનશૈલી અને અન્ય જરૂરી માહિતીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. જરૂરી હોય ત્યારે Blood Test, Sonography, X-Ray, MRI અથવા અન્ય તપાસોના રિપોર્ટ્સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે દરેક દર્દી અલગ હોય છે, એટલે સારવાર પણ વ્યક્તિગત હોવી જોઈએ. યોગ્ય નિદાન → યોગ્ય સારવાર → વધુ સારું પરિણામ. 🌿 👉 આયુર્વેદિક સારવાર શરૂ કરતા પહેલાં યોગ્ય આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો. 📍 Aum Chiranjeevi Ayurved Hospital, Akota, Vadodara 📞 7622849896 🎥 See our patients review videos on YouTube #Ayurveda #AyurvedicTreatment #AyurvedaMyth #AyurvedaFact #AyurvedicDoctor #PersonalizedTreatment #AyurvedaVadodara #Vadodara #AumChiranjeeviAyurvedHospital #HealthyLife 7 mins ago Call now
Share this business
Send Aum Chiranjeevi Ayurveda Hospital to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.
Do you recommend Aum Chiranjeevi Ayurveda Hospital?
Be the first to recommend this business
